બિકીની પહેરીને માલદીવમાં મજા માણી રહી છે સારા અલી ખાન, વીડિયો જોઈને ફેન્સ થયા ઘાયલ…

બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન ફરવાની ખૂબ જ શોખીન છે. જ્યારે પણ સારાને તેના કામમાંથી થોડો સમય મળે છે ત્યારે તેણીની તરત જ ફરવા માટે નીકળી જાય છે. અભિનેત્રી ઘણીવાર માલદીવમાં પણ વેકેશન માણે છે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95)

થોડા દિવસો પહેલા સારા અલી ખાન તેની મિત્ર અને માતા અમૃતા સિંહ સાથે માલદીવમાં રજાઓ માણવા ગઈ હતી. જોકે, હવે સારા અલી ખાન માલદીવ વેકેશનથી મુંબઈ આવી છે પરંતુ તે માલદીવને ખૂબ જ મિસ કરી રહી છે અને વેકેશનની તસવીરો અને વીડિયો સતત સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહી છે. તાજેતરમાં બિકીનીમાં કેટલીક તસવીરો શેર કરી છે. હવે એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં સારા સમુદ્રના મોજાની વચ્ચે વાદળી અને સફેદ બિકીની પહેરેલી જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95)

સારા આ સુંદર ક્ષણનો આનંદ માણતી જોવા મળે છે. સારા સિવાય ત્યાંનો સુંદર નજારો પણ જોવા મળી રહ્યો છે. સારાની હોટનેસ જોઈને ફેન્સ પરસેવો પાડી રહ્યા છે. દરેક વ્યક્તિ સોશિયલ મીડિયા પર અભિનેત્રીના વખાણ કરી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95)

તમને જણાવી દઈએ કે તાજેતરમાં સારા અલી ખાન લદ્દાખની યાત્રા પર હતી અને તેની સાથે અભિનેત્રી રાધિકા મદાન પણ હતી. તેણે વેકેશનની ઘણી તસવીરો અને વીડિયો શેર કર્યા છે. વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો સારા અલી ખાન છેલ્લે ફિલ્મ કુલી નં 1માં જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95)

આ ફિલ્મમાં તેણે અભિનેતા વરુણ ધવનની સાથે મુખ્ય ભૂમિકા ભજવી હતી. હાલમાં સારાએ આનંદ એલ રાયની અતરંગી રેનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. સારા આ ફિલ્મમાં અક્ષય કુમાર અને ધનુષની સામે જોવા મળશે. સારાની આ પાંચમી બોલીવુડ ફિલ્મ છે.

Site Footer