તારક મહેતા કા ઉલટા ચશ્મા માં કામ કરતી અંબિકા એટલે કે મીસીઝ હાથી

છેલ્લા 12 વર્ષથી લોકોના હાસ્ય અને ખુશીઓનો ભાગ બનેલી આ સીરિયલમાં દરેક પાત્ર લોકોને ખુબ જ હસાવે છે અને દરેક ના મગજ માં ઉતરી ગયેલ છે. મીસીઝ હાથી જેમનું નામ અંબિકા છે તેના શાનદાર હાસ્ય કારણે આ પાત્રએ પ્રેક્ષકોના હૃદયમાં સ્થાન બનાવ્યું છે. લોકો બધા પાત્રો સાથે એક પ્રકારનું જોડાણ અનુભવે છે. આ સિરિયલમાં અંબિકા રંજનકર ડોક્ટર હાથીની પત્ની કોમલનું પાત્ર ભજવી રહી છે

અંબિકા દક્ષિણ ભારતીય સિરિયલની લોકપ્રિય અભિનેત્રી રહી છે અને ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે. અભિનય ઉપરાંત અંબિકા ગીતો પણ ગાય છે અને તે વોઈસ આરટીસ્ટ કલાકાર પણ છે. સિરિયલ તારક મહેતામાં કોમલ મીસીઝ હાથીનું પાત્ર ભજવનારી અંબિકાએ પોતાની કારકીર્દિની શરૂઆત ‘પીએ સાબ’ (1992) સીરિયલથી કરી હતી. અંબિકાએ એકતા કપૂરની સિરિયલ કસમમાં પણ કામ કર્યું છે.

तारक मेहता का उल्टा चश्मा' की एक्ट्रेस अंबिका(Ambika Aka Mrs Hathi) ने दिशा को किया याद - RapidleaksIndia

વર્ષ 2001 માં, પ્રિયદર્શન દ્વારા નિર્દેશિત યે તેરા ઘર યે મેરા ઘર કા, અંબિકાને પણ તેની અભિનય કુશળતા બતાવવાની તક મળી. તારક મહેતા પહેલા તે 1994 માં સબ ટીવી સીરિયલ ‘હૈલા કૌન હૈ ઝનાબ’માં પણ જોવા મળી ચુકી છે. આ સિવાય તે 1993 માં ઝી ટીવીના ફિલ્મ પ્રણયનો પણ એક ભાગ હતો. તે જ સમયે, તે આ ચેનલની સિરિયલ ‘હમ સબ બારાતી’માં પણ જોવા મળી હતી.

Ambika Ranjankar Height, Weight, Age, Husband, Family, Biography & More » StarsUnfolded

અંગત જીવનની વાત કરો તો તેનો પતિ અરૂણ રંજનકર વ્યવસાયે ડિરેક્ટર અને અભિનેતા પણ છે. બંનેને અથર્વ નામનો પુત્ર છે. જણાવી દઈએ કે અંબિકા સોશ્યલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે. તે તેના પરિવાર અને તારક મહેતાની આખી કાસ્ટ સાથે ફોટા શેર કરતી રહે છે.તેમજ એક દિવસ ના કામ માટે તે ૨૫ હજાર થી 30 હજાર ની ફી પણ લે છે

Site Footer